એક્ટ્રેસ મોના સિંહે 38 વર્ષે લગ્ન કર્યા, સિવડાવ્યો પ્રિયંકા ચોપરા જેવો લહેંગા

2019-12-28 18,691

મોના સિંહે 27 ડિસેમ્બરના રોજ સાઉથના ઈન્વેસ્ટમેન્ટ બેંકર શ્યામ સાથે લગ્ન કર્યાં હતાં મોનાના લગ્નમાં માત્ર નજીકના મિત્રો તથા પરિવારજનો હાજર રહ્યાં હતાં ટીવી ઈન્ડસ્ટ્રીઝમાંથી ગૌરવ ગેરા, રાજેશ ખેરા, આશિષ કપૂર તથા રક્ષંદા ખાન આવ્યાં હતાં લગ્નમાં મોના સુર્ખ લાલ લહેંગામાં જોવા મળી હતી અને તેનો પતિ શ્યામ પીળા રંગની શેરવાનીમાં હતો મોનાએ પ્રિયંકા ચોપરાના વેડિંગ લૂકથી ઈન્સ્પાયર થઈને પોતાનો લહેંગા બનાવડાવ્યો હતો જેની સાથે તેણે ગ્રીન કુંદન જ્વેલરી પહેરી હતી આ લૂકમાં મોના સિંહ ખુબ જ સુંદર લાગતી હતી

Videos similaires