27 ડિસેમ્બરે સલમાન ખાનનો બર્થડે હતો અને ત્યારે જ સલમાનની બહેન અર્પિતા ખાન શર્માએ બેબી ગર્લ ‘આયત’ને જન્મ આપ્યો, અને સલમાનને બર્થડેની મોટી ગિફ્ટ આપી હતી જ્યારે સલમાનને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે મામા તો બની ગયો હવે પપ્પા બનવાનું બાકી છે