અમદાવાદ:નિકોલ વિસ્તારમાં ધો 11માં ભણતા વિદ્યાર્થીએ ટ્યુશન ક્લાસિસમાં આપઘાત કર્યો છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે પરમ જોશી નામના વિદ્યાર્થીએ ક્લાસની બારીમાંથી કૂદીને આપઘાત કર્યો છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ત્યારે મહત્વનું છે કે, વિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કર્ય છે તે સામે આવ્યું નથી આ ઘટનાની જાણ થતા જ નિકોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે