પવનની દિશા બદલાતા તીડ ગુજરાતથી પાકિસ્તાન તરફ ફંટાય તેવી શક્યતા

2019-12-27 2,278

કેન્દ્રની 16 અને રાજ્યની 100 ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર ટીમ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે ખેડૂતોની માગ ને પગલે વીજ પૂરવઠો પણ દિવસ દરમિયાનનો કરી દેવામાં આવ્યો છે આ સિવાય સર્વે માટે પણ 33 ટીમો કામે લાગી છે સરકાર ના દાવા પ્રમાણે બનાસકાંઠામાં 114, મહેસાણાના 5, પાટણના 4 અને સાબરકાંઠાના એક ગામ સહિત કુલ 124 ગામ તીડથી પ્રભાવિત છે

Videos similaires