તીડ ભગાડવા ખેડૂતે ખેતરમાં અજમાવ્યો દેસી જૂગાડ, સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયો

2019-12-27 773

ઉત્તર ગુજરાતમાં ખેડૂતો તીડના ત્રાસથી ત્રાહિમામ છે તીડને ભગાડવા માટે સરકાર પણ અથાગ પ્રયાસો કરી રહી છે ત્યારે સ્થાનિક ખેડૂતો પોતપોતાની રીતે તીડને ભગાડી રહ્યા છે, એવો જ એક દેસી જુગાડ ગુજરાતના એક ખેડૂતે કર્યો છે ખેડૂતે તેના ખેતરમાં એક મશીન બનાવ્યું છે જેમાં બે થાળીઓ વચ્ચે એક પંખો લગાડી અવાજ કરવામાં આવે છે જેના અવાજથી તીડ ખેતરમાંથી ભાગી જાય છે ખેડૂતના જૂગાડનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે

Videos similaires