હિંમતનગરમાં મટકાકિંગના પુત્ર પર ફાયરિંગ કરનારા ત્રણ શખ્સોની ધરપકડ

2019-12-27 458

હિંમતનગરઃ હિંમતનગર શહેરમાં 10 દિવસ અગાઉ ટાવર નજીક ક્રિશ્ના શૂઝ નામની દુકાનના કાઉન્ટર પર બેઠેલા મટકા કિંગના પુત્ર પર સમી સાંજે ફાયરિંગની ઘટનામાં 3 આરોપીઓ મુખ્ય સૂત્રધારના મૂળ વતન વડાલીમાંથી જ પિસ્ટલ સાથે મળી આવ્યા હતા ફરિયાદના બીજા એક આક્ષેપિતની ભૂમિકા તપાસાઇ રહી હોવાનુ પોલીસ દ્વારા જણાવાઇ રહ્યુ છે

Videos similaires