90 વર્ષે રાજપૂતાણીએ ઉઠાવી શમશેર,યુવાનોએ લીલાબા જાડેજા પર નોટોનો વરસાદ કર્યો

2019-12-27 28,803

રાજકોટના સરાપાદર ગામનો આવીડિયો તમે જોતા જ રહી જશો, વીડિયોમાં તલવાર રાસ રમતા આ દાદીમાંની ઉંમર 90 વર્ષ છે જેમનું નામ લીલાબા જાડેજા છે90 વર્ષના રાજપૂતાણીએ એક લગ્નમાંશમશેર ઉઠાવી હતી અને તલવાર રાસ રમ્યાં હતા જેના પર યુવાનોએ પણ રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો

Videos similaires