બેસ્ટી સાથે સારા અલી ખાને ક્રિસમસને બનાવી ખાસ, બિકિનીમાં લાગી જલપરી

2019-12-26 15,755

સારા અલી ખાન તેના કૂલ અંદાજના કારણે લોકોની ફેવરિટ છે હાલમાં જ તેણે કરીનાની ક્રિસમસ પાર્ટીમાં રંગ જમાવ્યો હતો ત્યારે સારાએ બેસ્ટ ફ્રેન્ડ સાથે હોલિડે મનાવી ક્રિસમસને ખાસ બનાવી હતી આ લોકેશનની જાણકારી તો મળતી નથી પરંતુ પાણીમાં બિકિની પોઝ આપી સારાએ ખુબ મસ્તી કરી હતી જેના ફોટોઝ તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે

Videos similaires