દાંતીવાડાના સૂરજપુરા ગામમાં રીંછ દેખાતા લોકોમાં ભયનો માહોલ
2019-12-26 834
પાલનપુર: દાંતીવાડા તાલુકાના સૂરજપુરા ગામમાં રીંછ દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો રહેણાંક વિસ્તારમાં ઝાડ પર રીંછ ચડી ગયું હતું લોકોએ રીંછ દેખાતા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી રીંછ દેખાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા