ક્રિસમસની ઉજવણી સમગ્ર વિશ્વમાં ઉત્સાહભેર કરવામાં આવી ત્યારે બોલિવૂડ સેલેબ્સ પણ ઘણાં એક્સાઇટેડ જોવા મળ્યા, બૉલિવૂડ અને હોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પતિ નિક સાથે રોમેન્ટિક અંદાજમાં ક્રિસમસ ઉજવી જેના ફોટોઝ અને વીડિયોઝ તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે