અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સ્કૂલના બાળકો સહિતનાએ સૂર્યગ્રહણ નિહાળ્યું

2019-12-26 508

અમદાવાદ: આજે ગુરુવારે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ દેખાઈ રહ્યું છે સૂર્યગ્રહણ સવારે 804 શરૂ થયું છે અને 1056 પૂર્ણ થવાનું છે ત્યારે 2020ના આરંભ પહેલા સૂર્યગ્રહણને જોવા માટે શહેરમાં સાયન્સ સિટી ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓ ખગોળીય ઘટનાનો નજારો જોવા પહોંચ્યા હતા સૂર્યગ્રહણ નિહાળવા માટે તેમણે ખાસ ચશ્મા પહેરીને તો હાજર અન્ય મોટેરા અને અન્યોએ ટેલિસ્કોપની મદદથી આ ઘટનાને જોવાનો લ્હાવો માણ્યો હતો આ સૂર્યગ્રહણ બાદ હવે 21 જૂન 2020માં થશે તેને ભારતમાં જોઈ શકાશે