સુરતમાં જન્મ દિવસની પાર્ટીમાં ચાલતી દારૂની મહેફિલ માણતા 14 યુવકો ઝડપાયા

2019-12-26 2,616

સુરતઃ પીપલોદ વિસ્તારમાં મોડી રાત્રે જન્મ દિવસની પાર્ટીમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી હતી જેમાં 14 યુવકોને દારૂના નશામાં ઝડપી પાડવામાં આવ્યા હતા મોડી રાત્રે પાડેલી રેડમાં ઝડપાયેલા તમામને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં લોહીના નમૂના લઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનિય છે કે, પીપલોદ વિસ્તારમાં આવેલા સુકૃતિ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શૈલેષ ઉર્ફે બંટી રમેશ પરદેશીના દીકરાના જન્મ દિવસની ઉજવણીમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે

Videos similaires