રાજકોટમાં બીગબજાર પાસે ઊભેલી કારમાં અચાનક આગ લાગી

2019-12-26 445

રાજકોટઃ શહેરના બીગબજાર પાસે ઊભેલી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કારમાં આગ લાગ્યાનીઘટના અંગેજાણ થતા જ ફાયરવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતુંઅને આગ પર કાબૂ મેળવ્યો હતોઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી અને આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી

Videos similaires