Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંઆજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ છે આ ગ્રહણ ભારતની મોટાભાગની જગ્યાએ ખંડગ્રાસ સૂર્યગ્રહણના રૂપમાં જોવા મળશેગુરુવારે સૂર્યગ્રહણ અને ધન રાશિમાં 6 ગ્રહોનો દુર્લભ સંયોગ બની રહ્યો છે 296 વર્ષે સૂર્યગ્રહણ વખતે દુર્લભ સંયોગ બની રહ્યો છે હવે નવા 2020માં 21 જૂને સૂર્યગ્રહણ થશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઇશું