ટોઇંગ વાને બાઇકને ટક્કર મારતા એક યુવાન ઇજાગ્રસ્ત, યુવાનોએ હોબાળો મચાવી ટોઇંગ વાનની તોડફોડ કરી

2019-12-25 484

વડોદરાઃવડોદરા શહેરના બહુચરાજી રોડ પર ટોઇંગ વાને બાઇકને ટક્કર મારી હતી જેમાં એક યુવાન ઇજાગ્રસ્ત થયો હતો જેને કારણે કેટલાક યુવાનોએ ટોઇંગ વાનની તોડફોડ કરી હતી અને હોબાળો મચાવી દીધો હતો જેને પગલે કારેલીબાગ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી

Videos similaires