Speed News: બિન સચિવાલયની પરીક્ષાના પેપરલીક મામલે પાંચ શખ્સની ધરપકડ

2019-12-25 2,083

બિન સચિવાલયની પરીક્ષાના પેપરલીક મામલે પાંચ શખ્સની ધરપકડ થઈ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્ક-3ની ભરતી પરીક્ષા 16 ડિસેમ્બરે રાજ્ય સરકારે રદ કરી હતી જો કે આ મામલે પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી છે આમ પરીક્ષા રદ થયાનું SITમાં પૂરવાર થયાના 10 દિવસ બાદ આરોપીઓ પોલીસને હાથ લાગ્યા છે આ પેપરલીક કાંડમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે

Videos similaires