રાજુલાના કાતર ગામે 2 સિંહો ઘૂસ્યા, દ્રશ્યો CCTVમાં કેદ

2019-12-25 591

અમરેલી: રાજુલાના કાતર ગામમાં ગત રાત્રે બે સિંહો ઘૂસી આવ્યા હતા બંને સિંહોએ રાત્રે ગામમાં આંટાફેરા કર્યા હતા પરંતુ મારણ કર્યાના ક્યાંય નિશાન જોવા મળ્યા નથી સિંહોના આંટાફેરાથી ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે બંને સિંહો સીસીટીવીમાં કેદ થયા હતા આ સિંહો ફરી આવે તેવી ગ્રામજનોમાં ચર્ચા થઇ રહી છે આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે

Videos similaires