વિસનગરમાં CAAના સમર્થનમાં BJPની રેલી

2019-12-24 463

વિસનગર: સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)ના સમર્થનમાં ભાજપ દ્વારા આજે 24 ડિસેમ્બરે રાજ્યભરમાં સમર્થન રેલીનું આયોજન કર્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન પાસે વિસનગરમાં પણ એક રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં ભાજપના કાર્યકરો ઝંડા સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા ભાજપ દ્વારા વિસનગર શહેરમાં યોજવામાં આવેલી રેલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો નાગરિક સંશોધન કાયદાના સમર્થન માટે વેપારીઓ અને નાગરિકોનો સહયોગ માંગવામાં આવ્યો હતો ભારત માતા કી જયના નારા સાથે શહેરના માર્ગો પર ભાજપની રેલી નીકળી હતી

Videos similaires