અમેરિકામાં હાઇવે પર એક પછી એક 60 વાહનો અથડાયાં, 50 લોકોને ઈજા

2019-12-24 128

અમેરિકાના વર્જિનિયામાં રાજમાર્ગ 64 પર એકસાથે 60થી વધુ વાહનો ટકરાતા 50થી વધુ લોકો ઘાયલ થયા હતા આ દુર્ઘટના વિલિયમ્સબર્ગ પાસેના આંતરરાજ્ય રાજમાર્ગ 64 પર બની હતી દુર્ઘટના પાછળનું ઠોંસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસનું કહેવું છે કે વધુ પડતાં ધુમ્મસના કારણે અને ખરાબ હવામાનના લીધે આવું થયું, જોકે દુર્ઘટનાની જાણ મળતાં જ બચાવ કામગીરીના લોકો ક્ષતિગ્રસ્ત વાહનોને ઉંચકીને લઈ ગયા હતા અને ટ્રાફિક ક્લિયર કર્યો હતો

Videos similaires