આંતરરાજ્ય અને જિલ્લાકક્ષાની પોલીસ ચેકપોસ્ટ આજથી બંધ

2019-12-24 2,513

પાલનપુર: રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ 23મી ડિસેમ્બરે પરિપત્ર બહાર પાડીને આંતરરાજ્ય અને જિલ્લાકક્ષાની પોલીસ ચેકપોસ્ટ બંધ કરાવી છે ત્યારે રાજસ્થાનને અડીને આવેલા અરવલ્લીની રતનપુર શામળાજી અને બનાસકાંઠા અંબાજી અને અમીરગઢની પોલીસ ચેકપોસ્ટ નધણિયાતી થઈ છે ત્યાં કોઈ પોલીસકર્મી હાજર નથી અહીં કોઈપણ પ્રકારની ચેકિંગ વગર દરેક પ્રકારના વાહનો પસાર થઈ રહ્યા છે નજીકના દિવસોમાં જ થર્ટીફર્સ્ટ આવી રહી છે ત્યારે પાડોશી રાજ્યમાંથી બેરોકટોક દારૂની હેરાફેરી થવાની શક્યતા વધી ગઈ છે

Videos similaires