શાહઆલમ પથ્થરમારાની ચર્ચા પર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નારેબાજી

2019-12-23 1,351

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં આજે ભાજપના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો શાહઆલમમાં થયેલી હિંસા મામલે કોંગ્રેસના કોર્પોરેટર શાહનવાઝની સંડોવણીને લઈ ચર્ચા કરવામાં આવતા કોંગ્રેસે તમારા નેતાઓ સામે પણ કેસ થયા છે અને જેલમાં ગયા છે કહ્યું હતું જેને લઈ હોબાળો મચાવ્યો હતો કોંગ્રેસ હાય હાયના નારા ભાજપના સભ્યોએ લગાવ્યા કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી કોંગ્રેસના સભ્યોએ પણ તડીપાર હાય હાય, ભાજપ હાય હાય, 2002 યાદ કરો યાદ કરોના નારા લગાવ્યા હતા

Videos similaires