મુલધર પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતાં ગ્રામજનોનો વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી આપી

2019-12-23 147

છોટાઉદેપુર: બોડેલી તાલુકાના મુલધર પ્રાથમિક શાળાના આચાર્યની ચલામલી ખાતે બદલી કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ શાળાની બહાર બેસીને વિરોધ કર્યો હતો શાળાના આચાર્ય દિનેશભાઇ ઢેબરીયાની બદલી રદ કરવાની ગ્રામજનોએ માંગ કરી છે અને આચાર્યની બદલીનો ઓર્ડર રદ નહીં કરવામાં આવશે, તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે

Videos similaires