પ્રજ્ઞા ઠાકુરના વિવાદનો વીડિયો સામે આવ્યો, કહ્યું, વિમાનમાં ધરણા કરવાની વાત જ નથી કરી

2019-12-23 1,871

દિલ્હી-ભોપાલ ફ્લાઈટમાં સીટ માટે ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરની નારજગી પર સ્પાઈસ જેટે રવિવારે સ્પષ્ટતા કરી છે એરલાઈને કહ્યું છે કે પ્રજ્ઞા ઠાકુર વ્હીલચેર પરહતા અને તેમણે ઈમરજન્સી રોમાંની પોતાની સીટ બદલવાનો ઈન્કાર કર્યો હતો ઉડાનમાં આ કારણે મોડું થયું હતું એરલાઈનના જણાવ્યા મુજબ, પ્રજ્ઞા ઠાકુરને સુરક્ષાનાકારણોના પગલે સીટ બદલવાનું કહેવામાં આવ્યું હતું આખા વિવાદનો વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં એક મુસાફરે તો સાંસદને કંઈક તો શરમ કરો તમે દેશના નેતા છોવીડિયોમાં પણ જોઈ શકાય છે કે ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને અન્ય મુસાફરો સાથે કેવી દલીલો થઈ હતીનારાજગીના કારણે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર10 મિનિટ સુધીવિમાનમાંથી નીચે ઉતર્યા ન હતા, એરપોર્ટ ડાયરેક્ટરને પણ લેખિત ફરિયાદ કરી હતી

Videos similaires