સુરતના VR મોલ પાસે બાઈક પર જોખમી સ્ટન્ટ વાઈરલ

2019-12-23 7,760

સુરતઃવીઆર મોલ નજીક રાત્રિના સમયે જાહેર રજાઓમાં લોકોની શાંતિ અને સલામતી જોખમાય તે રીતે સ્ટંટ કરાતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે છ જેટલી ગાડીઓના ગ્રુપ દ્વારા જોખમી સ્ટંટ કરવામાં આવ્યો હતો જેમાં યુવક બાઈક પર બન્ને હાથ ખુલ્લા મુકીને બાઈક પર ઉભો રહીને ફૂલ સ્પીડમાં બાઈક ચલાવતો જોવા મળ્યો હતો મોં પર રૂમાલ બાંધીને ઉભા ઉભા બાઈક ચલાવતા યુવકની પાછળ અન્ય બાઈકર્સ ચીચીયારીઓ કરતાં જતાં જોવા મળ્યાં હતાં જેથી લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો

Videos similaires