આજે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે થયેલા મતદાનની મતગણતરી

2019-12-23 4,215

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંઆજે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે થયેલા મતદાનની મતગણતરી શરૂ થઈ ચૂકી છેઆજે સ્પષ્ટ થઈ જશે કે રઘુવર કમબેક કરશે કે હમંત સોરેનના શીરે મુખ્યમંત્રીનો તાજ હશેઝારખંડની 81 વિધાનસભા બેઠક માટે ચૂટણી યોજાઈ હતીએક્ઝિટ પોલ મુજબ ત્રિશંકુ સરકાર રચાવાની સંભાવના છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Videos similaires