અંબાજી નજીક ત્રિશુળિયા ઘાટ પર કાર પલટી, 5 લોકોનો આબાદ બચાવ

2019-12-22 849

પાલનપુર: દાંતા અંબાજી પહાડી માર્ગને ફોરલેન કરવાની કામગીરી પાછલા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે આ મહિનાની શરૂઆતથી અહીં કામગીરીને પગલે વાહનવ્યવહાર ડાયવર્ટ કરાયો છે વાહનવ્યવહાર બંધ હોવાછતાં અહીંથી પસાર થતી એક કાર ગઈકાલે મોડી સાંજે પલટી ગઈ હતી તેમાં પાંચ લોકો સવાર હતા સદનસીબે તમામનો આબાદ બચાવ થયો હતો લોકો જીવના જોખમે ત્રિશુળિયા ઘાટથી પસાર થઈને જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે

Videos similaires