રામસેતુ માટે હું એકલો ઉભો રહ્યો, બાકી બધા ભાગી ગયા હતાઃ સ્વામી

2019-12-22 44

રાજ્યસભા સભ્ય સુબ્રમણ્યમ સ્વામી ભાસ્કર સાથેની વાતચીત પર ઘણા મુદ્દાઓ અંગે ખુલીને બોલ્યા, રામસેતુ અને ચોકીદાર કેમ્પન અંગેના ઘણા કિસ્સાઓ પણ વાગોળ્યા ‘આપણા દેશની મૂળ ધારા તો હિન્દુ અને હિન્દુત્વ છે આ ચેતનાને જગાડવા માટે હિન્દુઓનું જે ચિન્હ ધ્વસ્ત થયું છે, તેનું પુનનિર્માણ કરવાનું છે જેથી હિન્દુસ્તાનમાં બધાને ખબર પડે કે હિન્દુઓને કોઈ હરાવી નહીં શકે આપણે એવું નથી કહેતા કે મુસલમાનો અહીંયા ન રહી શકે 1947માં પાકિસ્તાને કહી દીધું કે તે ઈસ્લામિક સ્ટેટ છે, પણ અમે કહ્યું કે, ભારત તો ધર્મનિરપેક્ષ દેશ જ રહેશે, જો મુસલમાનો અહીંયાથી જવા ન માંગતા હોય તો તે અહીંયા રહી શકશે’

Videos similaires