ટીવીની ‘કિન્નર બહુ’નો બિકિની લૂક વાઇરલ, પતિ સાથે છે હોલિડે પર

2019-12-22 21,528

ટીવી એક્ટ્રેસ રૂબિના દિલાઇક હાલ તેના પતિ અભિનવ શુક્લા સાથે હૉલિડે પર છે તે પતિ સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે રૂબિનાએ તેના આ ડેસ્ટિનેશનના કેટલાંક ફોટોઝ શેર કર્યા છે જે તેના ફેન્સને ઘણાં જ પસંદ આવી રહ્યા છે રૂબિનાએ બીચ પર બિકિની ફોટોઝ પણ શેર કર્યા છે જેમાં તે ઘણી જ હોટ લાગી રહી છે