અમદાવાદમાં શાહઆલમ હિંસા કેસમાં કુલ 64 લોકોની ધરપકડ કરવામાં આવી

2019-12-22 5,264

ક્રાઈમ બ્રાંચે 6 મહિલાઓ સહિત કુલ 64 લોકોની ધરપકડ કરી છે તપાસમાં સામે આવ્યું છે કે, મુફીસ અહેમદ અંસારી અને શહેઝાદે વિરોધ પહેલા ત્રણ અલગ-અલગ જગ્યાએ ત્રણ બેઠક કરી હતી પોલીસે રેલી માટે મંજૂરી ન આપતા તેમણે લોકોને પથ્થરમારો કરવા માટે ઉશ્કેર્યા હતાNCP પ્રમુખે કહ્યું કે, આ કાયદો દેશની ગંભીર સમસ્યાઓથી ધ્યાન હટાવવાનો પ્રયત્ન છે વળી દેશના 8 રાજ્યએ આ કાયદાને લાગુ ન કરવાની જાહેરાત કરી છે વળી આજે સમગ્ર દેશમાં અલગ ચિત્ર જોવા મળી રહ્યું છે અને લોકોની અલગ અલગ પ્રતિક્રિયા છે તેમણે કહ્યું કે, એટલા માટે જ NCPએ સંસદમાં બિલની વિરુદ્ધ મતદાન કર્યું હતું

Videos similaires