આ કેસમાં ક્રાઈમ બ્રાંચે અત્યાર સુધીમાં 64 શખ્સોની ધરપકડ કરી છે તપાસમાં MS વોટ્સએપ ગ્રૂપ અંગેનો ખુલાસો થયો છે આ ગ્રૂપ મહેબૂબખાન અને શરીફખાન બિલ્ડર્સના નામથી બનાવવામાં આવ્યું હતું તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, શહેઝાદ ઉર્ફે સન્નીએ વિરોધ પહેલાં 3 બેઠક કરી હતી શહેઝાદની સાથે મુફીસ અહેમદ અન્સારીએ પણ બેઠક કરી હોવાનું ખૂલ્યું છે