સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે બુટીમાં બીટેકની એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરીને તેને જીવતી સળગાવી દેવાના કેસમાં રાહુલ રાજ ઉર્ફે રાજને ફાંસીની સજા આપી છે જજ એકે મિશની કોર્ટે રાહુલને શુક્રવારે આ કેસમાં દોષી જાહેર કર્યો હતો સીબીઆઈના વકીલ રાકેશ પ્રસાદે 25 ઓક્ટોબરથી 8 નવેમ્બર દરમિયાન 30 સાક્ષીઓના નિવેદન નોંધ્યા હતા બંને પક્ષોની દલીલો બે દિવસ 13 અને 18 ડિસેમ્બર કરી દેવામાં આવી હતી