પ્લેનમાં દારૂ પીને શોરબકોર કર્યો, યાત્રિકોએ ટેપથી સીટમાં બાંધી દીધો શખ્સને

2019-12-21 699

રશિયામાં એક એર મુસાફરી દરમિયાન વિમાનમાં બેઠેલા પેસેન્જરને તેના જ સાથીએ ટેપથી સીટ પર બાંધી દીધો હવે તમને થશે કે આવું કેમ, કારણકે આ યાત્રિ નશામાં ચૂર થઈને જબરદસ્તી કોકપિટમાં જવા માગતો હતો અને જોરજોરથી શોરબકોર કરી રહ્યો હતો અને વિમાનના સ્ટાફ અને કેપ્ટન સાથે બોલાચાલી પણ કરી રહ્યો હતો જેને રોકવા તેના સાથીએ તેને ટેપથી બાંધવાનું નક્કી કર્યું એક પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ આ યાત્રિ અન્ય યાત્રિકો સાથે જંગલી જેવું વર્તન કરતો હતો એસ7 એરલાઇન્સ રશિયાના મિનરએલની વોદીથી નોવોસિબિરિસ્ક જઈ રહી હતી જોકે વિમાન લેન્ડ થતાં જ તેને પબ્લિક ઓર્ડર બગાડવાના ગૂનામાં પકડી લેવાયો હતો, અને પાંચ વર્ષની જેલ માટે મોકલી દેવાયો

Videos similaires