દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ગાઢ ધુમ્મસની ચપેટમાં, 46 ફ્લાઇટ્સ ડાયવર્ટ, 17થી વધુ ટ્રેન રદ

2019-12-21 3

ઉત્તર ભારતમાં શીતલહેરની અસર દેખાવાની શરૂઆત થઇ ગઇ છે શનિવારે દેશભરમાં ઠંડીના કારણે સવારથી રસ્તાઓ પર ઓછી ચહલપહલ દેખાઇ હતી સૌથી વધારે દેશની રાજધાની દિલ્હી પ્રભાવિત છે અહીં લઘુતમ તાપમાન 64 ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગ પ્રમાણે શહેરમાં શનિવારે ઠંડીની પરિસ્થિતિ યથાવત રહેશે ધુમ્મસ અને ખરાબ વિઝિબિલીટીના કારણે શુક્રવાર મોડી રાત સુધી 46 ફ્લાઇટ્સ આસપાસના એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી બીજી તરફ 17થી વધુ ટ્રેન બે કલાકથી વધુ મોડી ચાલી રહી છે

Videos similaires