વિરાટ કોહલી સાન્તાક્લોઝ બનીને શેલ્ટર હોમ પહોંચ્યો, બાળકોને ગિફ્ટ્સ આપી

2019-12-21 2,576

ક્રિસમસ પહેલા ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી સાન્તાક્લોઝ બનીને કોલકાતાના શેલ્ટર હોમમાં પહોંચ્યા હતા અહીં તેણે બાળકોને તેમની પ્રિય ગિફ્ટ્સ આપી હતી તેનો વીડિયો ટીવી ચેનલ સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા તેના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર 20 ડિસેમ્બરે શેર કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયા યુઝર્સે કોહલીની પ્રશંસા કરી હતી એક યુઝરે લખ્યું - વીડિયો જોયા પછી, મારી માતા અને મારી આંખોમાં આંસુ હતા