વડોદરામાં રાઇડમાં બેસેલા વિદ્યાર્થીનું માથું પોલ સાથે ભટકાતા મોત

2019-12-21 6,010

વડોદરાઃ પાદરાના મુજપુર બ્રિજ પાસે આવેલ મહી વોટર રિસોર્ટમાં રાઇડની મજા માણી રહેલા વિદ્યાર્થીનું માથું પોલ સાથે ભટકાતા મોત નીપજ્યું છે અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં આવેલી દિવાન બલ્લુભાઇ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનીકમાં આવ્યા હતા ત્યારે રિસોર્ટ સ્થિત બસ જેવી રાઇડમાં મજા માણતા એક વિદ્યાર્થીનું મોત થયું છે આ મામલે વિદ્યાર્થીના પરિવારજનોએ રિસોર્ટના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે

Videos similaires