અમદાવાદ પછી વડોદરામાં પણ પોલીસ પર પથ્થરમારો થતાં સ્થિતિ વણસી

2019-12-20 4,189

હાથીખાના વિસ્તારમાં જુમ્માની નમાઝ અદા કર્યાં પછી બહાર નીકળેલા લોકોએ પોલીસની વીડિયોગ્રાફીનો વિરોધ કરી પથ્થરમારો કર્યો હતો ટોળાંએ જોઇન્ટ સીપીકેસરીસિંહ ભાટીની ગાડી સહિત પોલીસના વાહનો પર પથ્થરો ફેંક્યા જેમાં ACP અને PI સહિતના પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા છેટોળાંને વીખેરવા પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા, જ્યારે સ્વરક્ષણ માટે ફાયરિંગ પણ કર્યું

Videos similaires