તીડના આક્રમણથી સુઈગામ તાલુકાના ખેડૂતો ત્રસ્ત, કોંગ્રેસના ડેલિગેશને પ્રભાવિત ગામોની મુલાકાત લીધી

2019-12-20 241

પાલનપુર:બનાસકાંઠામાં તીડના ત્રાસથી ખેડૂતો પરેશાન છે ઊભા પાકને તીડના ઝુંડ કોરીને ખાઈ જાય છે અને મોટું નુકસાન કરે છે જિલ્લાના સુઈગામ અને દિયોદરમાં તીડનું આક્રમણ ચાલુ છે ત્યારે કોંગ્રેસનું એક ડેલિગેશન ગાંધીનગરથી સુઈગામના ગામડાઓમાં પહોંચ્યું હતું અને સ્થિતિથી વાકેફ થયું હતું સુઈગામના ગામોમાં કોંગ્રેસનું ડેલિગેશન ખેતરો ફરીને ફરીને માહિતી મેળવી હતી

Videos similaires