અમદાવાદના શાહઆલમમાં પોલીસને પથ્થર મારવા કોઈ ઉશ્કેરતું હતું, એક વીડિયો સામે આવ્યો

2019-12-20 10,167

અમદાવાદ: શહેરના શાહઆલમ વિસ્તારમાં ગઈ કાલે સાંજે પોલીસ પર વિરોધ કરનારાઓએ પથ્થરમારો કર્યો હતો જેમાં 20 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા આ ઘટનામાં પોલીસને માર મારવા અને મારી નાંખવા માટે કોઈ સૂચના આપતું સંભળાયા છે દરમિયાન પોલીસ પર પથ્થરમારો થાય છે પથ્થરમારામાં એક પોલીસકર્મી પડતા તેના પર પથ્થર વરસાવાતા દેખાય છે પથ્થરમારો કરીને પોલીસકર્મીઓને મોતને ઘાટ ઉતારવાનો આદેશ કરાતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે આ વીડિયોમાં સ્પષ્ટ રીતે દ્રશ્યો કેદ થયા નથી પરંતુ જેમાં અવાજ એકદમ ક્લિયર છે

Videos similaires