ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનને ફરી એકવાર સફળતા હાથ લાગી છે ઓડિસા ખાતે સ્વદેશી પીનાક મિસાઈલનું બીજી વાર સફળ પરિક્ષણ કરાયું હતુ આ ઘાતક મિસાઈલ 90 કિલોમીટર સુધીના ટાર્ગેટનો ખાત્મો બોલાવી શકે છે ઉલ્લેખનીય છે કે , પીનાક મીસાઈલ દ્વારા ભારતે વધુ એકવાર સ્વદેશી બનાવટના હથિયાર ક્ષેત્રે હરણફાળ ભરી છે