મહારાષ્ટ્રના પાલઘર નજીક દરિયામાં ભારે પવનથી બોટ ડૂબી,11 માછીમારો બચાવાયાં

2019-12-19 1

વલસાડઃમહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના 11 માછીમારો સાથેની બોટ દરિયામાં ઉંધી વળી ગઈ હતી દુર્ઘટના સમયે અને સ્થળે નજીકમાં અન્ય બોટ હોવાથી તમામ 11 માછીમારોને સલામત રીતે બચાવી લેવાયાં હતાં જો કે, બોટ માલ સામાન સાથે દરિયામાં ગરક થઈ જતાં માછીમાર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું

Videos similaires