અમદાવાદઃ CAA(સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ)ના વિરોધમાં 3 મુફતી, 4 મૌલાના સહિત 15 મુસ્લિમ આગેવાનોના નામે આપવામાં આવેલા બંધની અમદાવાદ શહેરમાં અસર જોવા મળી રહી છે જ્યારે રાજકોટ, વડોદરા, સુરતમાં બંધની નહીવત અસર છે તો બીજી તરફ ગોધરાના મુસ્લિમ વિસ્તારોમાં સજજડ બંધ છે તેમજ પાલનપુરમાં દેખાવો થયા છે