4 સિંહો ગીરકાંઠાના ગામમાં ઘૂસી મકાનની છત પર ચડ્યા, વીડિયો વાઇરલ

2019-12-19 2,395

અમરેલી: ગીરકાંઠાના વિસ્તારોમાં સિંહો અવારનવાર આવી જતા હોય છે ત્યારે ગીરકાંઠાના એક ગામડામાં ચાર સિંહો ઘૂસ્યા હતા અને રહેણાંક મકાનની છત પર ચડી ગયા હતા આ દ્રશ્યો ગ્રામજનો દ્વારા પોતાના મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે

Videos similaires