જાહેરમાં તલવારથી કેક કાપવાનો વધુ એક વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ આદરી
2019-12-18 347
સુરતઃતલવાર વડે કેક કાપવાની નવી ફેશન શરૂ થઈ હોય તેમ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે સૂરજ વાઘમારે નામના યુવકે જાહેરમાં તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી આ વીડિયો સોશિયલ મીડિયાના ટિકટોક પ્લેટ ફોર્મ પર મુકવામાં આવ્યો છે