નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ વચ્ચે ABVPએ સમર્થનમાં રેલી કાઢીને આતાશબાજી કરી

2019-12-18 311

વડોદરા: એમએસયુનિવર્સિટીમાં એબીવીપીએ સીએએના આજે સમર્થનમાં રેલી કાઢીને આતશબાજી કરી હતી નોંધનીય છે કે, સીએએ કાયદાના પ્રત્યાઘાત વડોદરામાં પણ શરૂ થયા છે બે દિવસ પૂર્વે એમએસયુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ કોલેજના સ્ટુડન્ટ્સે પોલીસ ભવન, સયાજીગંજ, યુનિવર્સિટી પેવેલિયન વોલ સહિત 4 સ્થળોએ સીએએનો વિરોધ કરતા ઉશ્કેરણીજનક સિમ્બોલિક ચિત્રો દોર્યા હતા, ત્યારબાદ એમએસયુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા આજે સીએએના સમર્થનમાં યુનિવર્સિટી કેમ્પસમાં પોસ્ટર્સ સાથે વિશાળ રેલી કાઢી હતી

Videos similaires