ભાટિયા ટોલ નાકા પર સ્થાનિકો પાસેથી વસૂલાતા રૂપિયાના લોકોએ વિરોધ કર્યો

2019-12-18 58

સુરતઃફાસ્ટેગના અમલ બાદ ટોલ નાકા પર આંદોલન થઈ રહ્યાં છે કામરેજ ટોલ નાકા પર સ્થાનિકોની જીત થયા બાદ ભાટિયા ટોલનાકા પર વસૂલાતા 20 અને 30 રૂપિયાના વિરોધમાં સ્થાનિકોએ આંદોલન શરૂ કર્યું છે અગાઉ ધારાસભ્ય અને સાંસદને પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે જો કે, આ મુદ્દે કોઈ નિર્યણ ન આવતાં આગામી સમયમાં લોકોએ જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

Videos similaires