રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની આજે જનરલ બોર્ડ મળી હતી જેમાં શાસક અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા ટ્રાફિકના પ્રશ્ન બાબતે ચર્ચા ચાલતી હતી ત્યારે વિપક્ષે અન્ય પ્રશ્ન ઉઠાવતા સામસામે આવી ગયા હતા સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ અને વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા વચ્ચે બોલાચાલી થઇ હતી મીડિયા માટે પાંજરૂ બનાવવામાં આવતા કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો હતો આ અંગે કોંગ્રેસના કોર્પોરેટર અતુલ રાજાણીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો