જામિયા બાદ મદ્રાસ યૂનિવર્સિટીમાં સ્ટૂડન્ટ્સનો વિરોધ, મોડીરાત્રે પોલીસ કેમ્પસમાં ઘૂસતા સ્થિતિ વણસી

2019-12-18 35

જામિયા બાદ ચેન્નઈનીમદ્રાસ યૂનિવર્સિટીમાંનાગરિકતા સંશોધન બિલનો વિરોધ થઈ રહ્યો છે છેલ્લાં બેદિવસથી સ્ટૂડન્ટ્સ યૂનિ કેમ્પસમાં વિરોધ કરી રહ્યા છે આ સ્ટૂડન્ટ્સ જામિયા અને અલિગઢ મુસ્લિમ યૂનિના સ્ટૂડન્ટ્સ સાથે થયેલ હિંસા વિરૂદ્ધ તેમનું પ્રદર્શન કરી રહ્યા છે જેને લઇને ગઈ કાલે યૂનિ કેમ્પસમાં પોલીસ આવતા સ્થિતિ વણસી હતી દેશની મોટાભાગની યૂનિના સ્ટૂડન્ટ્સે ગુરૂવારે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે