આમિરની દીકરીનું સ્ટનિંગ ફોટોશૂટ ચર્ચામાં, નેવી બ્લૂ અટાયરમાં ઈરા લાગી એલિગન્ટ

2019-12-18 23,161

આમિર ખાનની દીકરી ઈરા ખાન લાઇમલાઇટથી દૂર રહે છે પરંતું સોશિયલ મીડિયા પર તેના બૉયફ્રેન્ડ સાથેના ફોટોઝ અને ગ્લેમરસ ફોટોઝથી ચર્ચામાં રહે છે હાલમાં જ ઈરાએ નેવી બ્લૂ અને મરૂન અટાયરમાં હટકે ફોટોશૂટ કરાવ્યું, જેના પોઝને તેના ફેન્સ વખાણી રહ્યા છે નેચર વચ્ચે કરાવેલું ઈરાનું આ ફોટોશૂટ તેના ફેન્સને ઘણું જ પસંદ આવ્યું છે