Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંબિનસચિવાલય કલાર્કની ભરતી પરીક્ષા રદ કરવાની સરકારે જાહેરાત કરતા અત્યાર સુધીમાં 2014થી 2019 સુધીમાં 28 પ્રકારની સરકારી ભરતીઓ રદ કરાઈ હોવાનું વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી છે તેમણે મુખ્યમંત્રી સમક્ષ સ્પષ્ટતા કરવા માગ કરતા કહ્યું કે, રૂ100થી લઇને 500 સુધીની પરીક્ષા ફી ભરીને, ટ્યૂશન-કોચીંગ ખર્ચ બેરોજગાર યુવાનોએ-વેઠ્યો છે બેરોજગારોને ન્યાય માટે સરકારે શું કાર્યવાહી કરી તેના પ્રત્યુત્તર માટે રજૂઆત કરી છે