વલસાડઃપ્રતિબંધિત દારૂને ગુજરાતમાં વેચવા માટે બુટલેગરો દ્વારા અનેક કિમીયા અજમાવવામાં આવતાં હોય છે ત્યારે વલસાડના પારનેરા નજીકથી એક દિવ્યાંગ બુટલેગર ઝડપાયો હતો 60 નંગ વિદેશી દારૂ સાથે ઝડપાયેલ દિવ્યાંગ બુટલેગર પોતાના ખાસ ગ્રાહકોને ઘરે હોમ ડિલિવરી કરતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે પોલીસે હાલ દિવ્યાંગતાનો લાભ લઈને દારૂની હેરફેર કરતાં બુટલેગરને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે